મોરબી : મોરબીમાં સ્વરાંજલી ગ્રુપ દ્વારા આગામી તારીખ 19ને રવિવારના રોજ આર. ડી. બર્મન સ્પેશ્યલ કરાઓકે પ્રોગ્રામ રાખવામાં આવે છે. મોરબીમાં રવાપર રોડ પર સ્વરાંગણ સ્ટુડિયો ખાતે સ્વરાંજલી ગ્રુપ ઓફ સિંગર્સ દ્વારા આર. ડી. બર્મન સ્પેશ્યલ કરાઓકે ઇવનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ આગામી તારીખ 19ના રોજ રાત્રે 08-15 કલાકથી શરૂ થશે. જેમાં દિલ્હીના સિંગર વિકી સ્પેશિયલ ગેસ્ટ પર્ફોમન્સ આપશે. આ કાર્યક્રમ ફેસબૂક પર લાઈવ નિહાળી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..