ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામમાં આવતીકાલે તા. 17ના રોજ રામામંડળ રમવામાં આવનાર છે. બંગાવડી ગામમાં 'જય અલખધણી રામામંડળ' દ્વારા આવતીકાલે તા. 17ના રોજ શુક્રવારે ભાદરવી અગિયારસ નિમિત્તે સવારે 9-30 કલાકે રામદેવપીરના પગલાં ધોવા જવાનું અને રાત્રે 9-30 કલાકે રામામંડળનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેનો ભક્તોએ લાભ લેવા પડાયા પરીવારની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..