મોરબી : મોરબી જિલ્લામાં આજે મંગળવારે સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા બે કલાકમાં સરકારી ચોપેડે નોંધાયેલ વરસાદની વિગત જોઈએ તો. મોરબી : 04 મીમી વાંકાનેર : 00 મીમી હળવદ : 00 મીમી ટંકારા : 15 મીમી માળીયા : 12 મીમી મોસમનો કુલ વરસાદ મોરબી : 375 મીમી વાંકાનેર : 406 મીમી હળવદ : 386 મીમી ટંકારા : 564 મીમી માળીયા : 270 મીમી નોંધ : 1 ઇંચ = 25.4 મીમી