મોરબી : મોરબી જિલ્લાના કુલ 10 ડેમમાંથી 8 ડેમોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક નોંધાય નોંધાય છે. જયારે ટંકારાનો બાંગાવડી ડેમ ઓવરફલો થઇ છે. જયારે ડેમી 1 ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જયારે વાંકાનેરના મચ્છુ 1 ડેમમાં 11 ફૂટ જેટલું નવું પાણી આવ્યું છે. મોરબી જિલ્લાના ડેમોમાં છેલ્લા 24 કલાકમાં આવેલા નવા પાણીની વિગત મચ્છુ-1 : 10.79 ફૂટની નવી આવક સાથે ડેમની કુલ સપાટી 32.90 ફૂટે પોહચી મચ્છુ-2 : 00.92 ફૂટની નવી આવક સાથે ડેમની કુલ સપાટી 24.10 ફૂટે પોહચી મચ્છુ-3 : ઓવરફ્લો ડેમી-1 : 06.30 ફૂટની નવી આવક સાથે ડેમની કુલ સપાટી 21.80 ફૂટે પોહચી ડેમી-2 : 06.40 ફૂટની નવી આવક સાથે ડેમની કુલ સપાટી 12.80 ફૂટે પોહચી ડેમી-3 : 03.62 ફૂટની નવી આવક સાથે ડેમની કુલ સપાટી 09.80 ફૂટે પોહચી ઘોડાધ્રોઇ : કોઈ નવી આવક નથી નોંધાઈ હાલ ડેમની કુલ સપાટી 10.60 ફૂટ બંગાવાડી : 06.73 ફૂટની નવી આવક સાથે ડેમ ઓવરફ્લો થયો બ્રાહ્મણી-1 : 00.62 ફૂટની નવી આવક સાથે ડેમની કુલ સપાટી 14.10 ફૂટે પોહચી બ્રાહ્મણી-2 : કોઈ નવી આવક નથી નોંધાઈ હાલ ડેમની કુલ સપાટી 09.80 ફૂટ મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..