ટંકારા : શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પુજારી સ્વ (ભગતબાપા) મનજીભાઈ કરમશીભાઈના ધર્મપત્નિ તથા અમ્રુતલાલ (ભાયલાલ) અને ભુપેન્દ્રભાઈના માતુશ્રી તેમજ ધનશ્યામભાઈ, હરેશભાઈ (ભગત) ના દાદીમાં હિરાબેન ભાલારા ઉ. વ.99 આજ રોજ તારીખ 13 સપ્ટેમ્બર 2021 ને સોમવારે શ્રીજી ચરણ પામ્યા છે સદગતની અંત્યેષ્ટિ આવતી કાલે 14 સપ્ટેમ્બરને મંગળવારે સવારે 6:30 વાગ્યે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે તેમના નિવાસસ્થાનેથી રાખી છે.