મોરબી : ભારે વરસાદની આગાહી વચ્ચે મોરબી જિલ્લામાં સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીમાં વાંકાનેરમાં 26 મીમી અને ટંકારામાં 14 મીમી વરસાદ નોંધાયો હોવાનું ફ્લડ કંટ્રોલરૂમ મોરબીના આંકડા જણાવી રહ્યા છે. જ્યારે હળવદ, માળીયા અને મોરબીમાં હાલ વાદળછાયા વાતાવરણ છવાયેલ છે અને નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..