મોરબી : રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે પરંતુ મોરબી જિલ્લો બાકાત હોય તેમ આજે સવારે છથી આઠ વાગ્યામાં શૂન્ય અને આઠથી દસ વાગ્યા સુધીમાં માત્ર વાંકાનેરમાં 22 મીમી અને હળવદમાં 01 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબી, ટંકારા અને માળીયા મીયાણા તાલુકામાં વરસાદ ન હોવાનું ફ્લડ કંટ્રોલ રૂમના આંકડા જણાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..