મોરબી : મોરબી નિવાસી કેશવજીભાઇ હિરજીભાઇ હરણીયા (ઉ.વ. 66), તે મનીષભાઈના પિતા તેમજ સ્વ. જાદવજીભાઈ લક્ષ્મણભાઈ અને જયંતીભાઈના ભાઈનું તા. 12/09/2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તારીખ 14/09/2021ને મંગળવારે સવારે 8થી 10 કલાકે તેમના નિવાસ સ્થાને રાધેક્રિષ્ન સોસાયટી, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. શ્વસુર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મનિષભાઈ 78747 82278, લક્ષ્મણભાઇ 99787 96049, જયંતિભાઇ 99139 44546) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..