મોરબીવાસીઓ માટે દિવાળી સ્પેશિયલ 4 રાત્રી અને 5 દિવસનું માલદિવનું પેકેજ તથા 6 રાત્રી અને 7 દિવસના દુબઈના બે પેકેજ સાઉથ આફ્રિકા, સ્વીત્ઝરલેન્ડ- પેરિસ તથા તમામ ડોમેસ્ટિક ટુરનું દિવાળી બુકીંગ શરૂ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા. લી. (અમદાવાદ) ખાસ ત્રણ પેકેજ લઈને આવ્યું છે. જેમાં એક પેકેજ માલદિવનું છે. જે 4 રાત્રી અને 5 દિવસનું છે. જ્યારે બીજા બે પેકેજ દુબઈના છે. જે 6 રાત્રી અને 7 દિવસના છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકા, સ્વીત્ઝરલેન્ડ- પેરિસ તથા તમામ ડોમેસ્ટિક ટુરનું દિવાળી બુકીંગ શરૂ થઈ ગયું છે તો આજે જ આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ફૂલ સર્વિસ સાથે ફરવાની મજા માણો. માલદિવ માલદિવ પેકેજ 4 રાત્રી અને 5 દિવસનું છે. જે 4,5 અને 6 નવેમ્બરે શરૂ થશે. જેમાં અમદાવાદથી ઈન્ડિગો ફ્લાઇટ મારફત મુસાફરી મળશે. પેકેજની કિંમત પ્રતિ વ્યક્તિ 1.45 લાખ પ્લસ ટેક્સ છે. આ પેકેજમાં ગુજરાતી ટુર મેનેજરની વ્યવસ્થા પણ છે. આ પેકેજમાં 2 રાત્રી બીચ વિલામાં અને 2 રાત્રી વોટર વિલામાં રોકાણ કરવાનું રહેશે. આ સાથે રિટર્ન સ્પીડબોટ ટ્રાન્સફર, એક્સપ્લોર બીચસ, હોટેલ ઇન્ડોર એક્ટિવિટી, ઓપ્સનલ વોટર સ્પોર્ટ એક્ટીવીટી ( સનોરકેલિંગ, જેટ સ્કી, અન્ડર વોટર વોકિંગ, પેરાસેઇલિંગ) સહિતના આકર્ષણો રહેશે. પેકેજમાં 4 બ્રેક ફાસ્ટ, 4 લંચ અને 4 ડિનર સામેલ છે. દુબઇ બોનાન્ઝા આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. કોવિડ ઇન્સ્યોરન્સ, રિટર્ન ટીકીટ અને યુએઇ વિઝા આ પેકેજમાં સામેલ છે. 5 રાત્રી દુબઈની 4 સ્ટાર હોટેલમાં રહેશે. અને 1 રાત્રી અબુ ધાબીની 4 સ્ટાર હોટેલમાં રોકાણ રહેશે. ડેઇલી બ્રેકફાસ્ટ એન્ડ ડિનર સાથે એક દિવસ લંચ અને બ્રન્ચ સામેલ રહેશે. આ પેકેજમાં દુબઇ હાફ ડે સિટી ટુર વિથ વન વે મોનોરેલ, દુબઈ મ્યુઝિયમ, ડેઝર્ટ સફારી વિથ બારબીક્યું ડિનર, મિરેકલ ગાર્ડન, દુબઈ ફ્રેમ, દુબઈ મોલ વિથ બુર્જ ખલીફા 124માં ફ્લોરે, અબુ ધાબી સિટી ટુર વિથ ગ્રાન્ડ મોસ્ક, યાસ આઇલેન્ડ, ફરારી પાર્ક, વોર્નર બ્રોસ, ડે ટ્રીપ ટૂ દુબઈ એક્સપો અથવા દુબઈ આઈ સહિતનાં આકર્ષણો રહેશે. આ ટુરની કિંમત રૂ. 95 હજાર પ્લસ ટેક્ષ રહેશે. ટુર ઉપડવાની તારીખ 5 અને 7 નવેમ્બર રહેશે. ડિસ્કવર દુબઇ આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. કોવિડ ઇન્સ્યોરન્સ, રિટર્ન ટીકીટ અને યુએઇ વિઝા આ પેકેજમાં સામેલ છે. 4 રાત્રી દુબઈની 4 સ્ટાર હોટેલમાં તથા 2 રાત્રી લાપીતા રિસોર્ટમાં રોકાણ રહેશે. ડેઇલી બ્રેકફાસ્ટ એન્ડ ડિનર સાથે એક દિવસ લંચ સામેલ રહેશે. આ પેકેજમાં દુબઇ હાફ ડે સિટી ટુર વિથ વન વે મોનોરેલ, દુબઈ મ્યુઝિયમ, ડેઝર્ટ સફારી વિથ બારબીક્યું ડિનર, મિરેકલ ગાર્ડન, દુબઈ ફ્રેમ, દુબઈ મોલ વિથ બુર્જ ખલીફા 124માં ફ્લોરે, ડે ટ્રીપ ટૂ દુબઈ એક્સપો અથવા દુબઈ આઈ સહિતનાં આકર્ષણો રહેશે. આ ટુરની કિંમત રૂ. 95 હજાર પ્લસ ટેક્ષ રહેશે. ટુર ઉપડવાની તારીખ 3, 4, 5, 6 અને 7 નવેમ્બર રહેશે. વધુ વિગત માટે સંપર્ક કરો : હુસેનભાઈ- મો.નં. 95588 17681 માલવભાઈ- મો.નં. 75748 01987 અન્ય ઉપલબ્ધ ટુર : ગોવા હિમાચલ ઉત્તરાખંડ એમ્બેવેલી( મહારાષ્ટ્ર) રાજસ્થાન કાશ્મીર કેરેલા સિક્કિમ રણ ઉત્સવ( કચ્છ) બેસ્ટ વોએજ પ્રા.લી. હવે ટૂંક સમયમાં મોરબીમાં હેડ ઓફિસ એસએફ-2, 101, અનહિલ કોમ્પ્લેક્ષ, સિટી સેન્ટર પાછળ, સ્વસ્તિક ક્રોસ રોડ, સી.જી. રોડ, અમદાવાદ