આઈસ્ક્રીમ, થિક શેક, મિલ્ક શેક, ફ્રુટ શેક, ફાલુદા, પ્રીમિયમ ચોકોલેટ સ્ટીક, સીઝલિંગ બ્રાઉની સહિતની આઈટમોમાં અઢળક વેરાયટી ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જાણીતા DNS એટલે કે ડેઝર્ટ એન્ડ શેકસને ચાર વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કરીને પાંચમા વર્ષે મંગલ પ્રવેશ કરી રહ્યું છે. તો આ નિમિત્તે ધમાકેદાર ઓફર રાખવામાં આવી છે. જેમાં 19 પ્રકારના થિક શેક ઉપર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. જેથી આ થિક શેક માત્ર રૂ. 99માં મળશે. તો એક વખત જરૂર પધારો અને થિક શેકનો ટેસ્ટ માણો. મોરબીના રવાપર રોડ ઉપર નીલકંઠ વિદ્યાલય સામે વૈભવ આર્કેડમાં આવેલ શોપ નં.3માં DNS કાર્યરત છે. DNS તેની શુદ્ધતા માટે ખૂબ જાણીતું છે. જ્યાં તમામ પ્રોડક્ટ નેચરલ છે. અહીં શરીરને નુકસાન પહોંચાડતી કોઈ વસ્તુ આઈસ્ક્રીમ કે શેકમાં ઉપયોગ લેવામાં આવતી નથી. અહીં હજુ પણ ટ્રેડિશનલ કોઠી સંચા મેથડથી આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે. આમ અહીં તમામ પ્રોડક્ટ નેચરલ હોવાની 100% ખાતરી સાથે આપવામાં આવે છે. અહીં આઈસ્ક્રીમ, થિક શેક, મિલ્ક શેક, ફ્રુટ શેક, ફાલુદા, પ્રીમિયમ ચોકોલેટ સ્ટીક, સીઝલિંગ બ્રાઉની સહિતની આઈટમોમાં અઢળક વેરાયટી ઉપલબ્ધ છે. ગુરુજી પ.પૂ. શ્રી હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આશીર્વાદ અને ગ્રાહકોના અઢળક પ્રેમને લીધે DNSએ ચાર વર્ષ સફળતા પૂર્વક પુરા કરીને હવે પાંચમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગ્રાહકો તરફથી મળેલા અનહદ પ્રેમ બદલ આ ખુશીના અવસરે ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર રાખવામાં આવી છે. આ ઓફર આજથી તા.15 સુધી જ ચાલવાની છે. આ ઓફર હેઠળ સિલ્ક લવર, ચોકો વેનીલા, કાજુ દ્રાક્ષ, ચોકો બ્લાસ્ટ, ડેરીમિલ્ક, ચોકોલેટ કાજુ, રેડ વેલ્વેટસ લવ, ચોકો ફજ ઓરીઓ , ફેરેરો બ્રાઉની ફજ, એમ એન્ડ એમ v/s જેમ્સ, બેલ્જીયમ બ્રાઉની ફજ, સ્ટોબેરી ચીઝ કેક, રોઝ પેટલ્સ, કિટી કિટી કીટ કેટ, ચોકો બ્રાઉની, આલમન્ડ કેરેમલ, ન્યૂટ્રેલા રેસ વેલ્વેટ, બ્લેક ચારકોલ, ઇટાલિયન ન્યૂટ્રેલા થિક શેક માત્ર રૂ. 99માં મળશે. તો આ ઓફરનો લાભ લેવા જરૂર પધારો. વધુ વિગત માટે મો.નં. 9854363636 અથવા 9913616032 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.