મોરબી : શ્રાવણ માસમાં શિવાલયોમાં સજાવટ કરવામાં આવે છે. ત્યારે મોરબીમાં કલ્યાણેશ્વર મંદિરે બરફના શિવલિંગના દર્શન યોજવામાં આવ્યા હતા. મોરબીમાં જેઈલ રોડ પર આવેલ શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે પ્રતીકાત્મક બરફના શિવલિંગ અને આજુબાજુ ઝાડ-પાનની સજાવટ કરી ગુફા જેવું દ્રશ્ય તૈયાર કરવામાં આવ્યું હતું. જેના દર્શનનો અનેક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..