મોરબી : મોરબીમાં રામકો બંગલો પાછળ આવેલા સૂર્ય કીર્તિમંદિરમાં આવતીકાલે મંગળવારના રોજ રાત્રે 8:30 કલાકે પીઠડાઈ ગૌ સેવા મંડળી દ્વારા રામામંડળ યોજવામા આવનાર છે. તો આ વેળાએ રામામંડળને માણવા હાજર રહેવા બાલુભાઈ રામજીભાઈ વડગાસીયા મો.નં. 9898216314 દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..