વાંકાનેર : વાંકાનેરના જય જાગનાથ મહાદેવ (મોટરેશ્વર મહાદેવ) મંદિરે આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર અને સોમવતી અમાસ હોય સાંજે 7/30 કલાકે મહાઆરતીનો લાભ લેવા વાંકાનેરની જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મંદિરે આવવા માટે આખો દિવસ ફાટક ખુલ્લુ રાખવામાં આવેલ છે. તેમ એક યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..