મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ટીંબાવાળી મેલડી માતાના મંદિરે જવાના રસ્તે જાહેરમાં જુગાર રમી રહેલા સવજીભાઇ ભીમાભાઇ સેલાણી, ચંદ્રકાંતભાઇ અમ્રુતલાલ કક્કડ, કાંતીભાઇ છગનભાઇ લોલાડીયા અને કિશોરભાઇ બેચરભાઇ વરાનીયાને રોકડા રૂ. ૫,૬૦૦ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..