મોરબી : મોરબીના સામાજિક અગ્રણી યુવાન એહમદભાઈ સુમરાનો આજે તારીખ 1 સપ્ટેમ્બરના ના રોજ જન્મદિવસ છે. એહમદભાઈ સુમરા છેલ્લા આઠ વર્ષથી મોરબી શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ તથા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ તેમજ સુમરા સમાજ યુવા સંગઠન ગ્રુપ મોરબી શહેર સાથે જોડાઈને અવિરતપણે સમાજ સેવા કરી રહ્યા છે. તેઓએ આજે પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. જેમાં આજે પોતાના જન્મદિવસે યંગ ઇન્ડિયા ગ્રુપની 'લોહીમાં છે માનવતા' ની રક્તદાનની મુહિમમાં જોડાઈને જરૂરિયાતમંદ માટે રક્તદાન કર્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..