મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો છે. જો કે હજુ જરૂરિયાત મુજબ વરસાદ પડ્યો નથી. આજે સવારથી સાંજના 6 વાગ્યા સુધીમાં હળવદ અને ટંકારા અને વાંકાનેરમાં એક ઇંચ આસપાસ વરસાદ પડ્યો છે. જ્યારે મોરબી અને માળિયામાં માત્ર વરસાદી ઝાપટા પડ્યા છે. મોરબી જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદની વિગત : 1 સપ્ટેમ્બર, સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ટંકારા : 30 mm માળિયા : 00 mm મોરબી : 00 mm વાંકાનેર : 16 mm હળવદ : 04 mm 1 સપ્ટેમ્બર, સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં (12 કલાકનો કુલ વરસાદ) ટંકારા : 38 mm માળિયા : 02 mm મોરબી : 05 mm વાંકાનેર : 23 mm હળવદ : 30 mm નોંધ : 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..