મોરબી : રાજકોટ નિવાસી શીતલબેન રાહુલભાઈ બાલાસરા (ઉમર વર્ષ 27), તે અરવિંદભાઈ ધીરજલાલ ચાવડાના પુત્રીનું તારીખ 31/08/2021 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું પિયર પક્ષનું બેસણું તારીખ 2 સપ્ટેમ્બર, 2021 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે યદુનંદન-2, નાની કેનાલ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. (મોબાઇલ નંબર - 98254 45142, 98984 05000) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..