મોરબી : દેવજીભાઈ જેરામભાઈ સાણંદિયા (ઉમર વર્ષ 85), તે ચુનીલાલભાઈ (98796 43913) અને દુલેરાયભાઈ (96381 08128)ના પિતાનું તારીખ 30/08/2021 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 2 સપ્ટેમ્બર, 2021 ને ગુરુવારના રોજ સવારે 8 થી 11 કલાકે કડવા પટેલ સમાજવાડી, નેકનામ ખાતે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..