મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 1 મહિનાથી ગાયબ થઈ ગયેલા વરસાદ ગઈ કાલે ફરી હાઉકલી કરી હતી. અને મોરબી, માળીયા અને હળવદમાં હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું. મોરબી જિલ્લામાં ગઈ કાલે જન્માષ્ટમીની મોડી રાત્રે વરસેલા વરસાદી ઝાપટામાં હળવદમાં 5 mm, માળીયામાં 2 mm અને મોરબીમાં 3 mm વરસાદ વરસ્યો હતો અને રોડ રસ્તા ભીના કર્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..