મોરબી : મુ. હડમતીયા, હાલ મોરબી નિવાસી વખતીબેન ઓધવજીભાઈ કામરીયા તે માવજીભાઈ, દેવજીભાઈ, રવજીભાઈના માતાનું તા. 28 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું મોરબી ખાતે તા. 02 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે શિવ કૃપા, સરદાર પટેલ સોસાયટી-2, રવાપર- કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે. તેમજ હડમતીયા ખાતે તા. 02 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે, નવા પ્લોટ, રામજી મંદિર સામે, હડમતીયા ખાતે રાખેલ છે મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.