મોરબી : કલા મહાકુંભ 2021માં શાસ્ત્રીય કંઠય સંગીત સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ મોરબીના નવયુવાને પ્રથમ આવી મોરબીનું ગૌરવ વધાર્યું છે. મોબાઈલ ટુ સ્પોર્ટ્સ કલા મહાકુંભ સ્પર્ધા 2021માં શાસ્ત્રીય કંઠય સંગીતની રાજ્યકક્ષાની હરીફાઈ નડિયાદ ખેડા ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં 21થી 59 વર્ષ વયજુથમાં મોરબીના મયુરભાઈ રાજેન્દ્રભાઇ વાઘેલાએ પ્રથમ સ્થાન હાંસલ કરી વિજેતા બનતા ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..