હળવદ : આજે શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગ પાંચમી, આજના દિવસે નાગદેવતાના પૂજનનો વિશેષ મહિમા છે ત્યારે હળવદ તાલુકાના માનગઢ ગામે મંદિરમાં નગદેવતાએ સાક્ષાત્કાર કરાવતા શ્રદ્ધાળુ લોકો ઉમટી પડ્યા હતા અને નાગદેવતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..