ઓફર માત્રને માત્ર સાતમ અને આઠમ બે દિવસ માટે જ, જલ્દી કરો... મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં માધવ સુઝુકી જન્માષ્ટમીની સ્પેશિયલ ઓફર લઈને આવ્યું છે. જેમાં માત્ર રૂ. 14,999*માં સુઝુકી એક્સેસ વસાવવાની તક મોરબીવાસીઓને આપવામાં આવી રહી છે. આ સાથે કોઈ પણ સ્કૂટરની ખરીદી ઉપર એસેસરીઝ ફ્રીમાં આપવામાં આવશે. મોરબીમાં ગોકળદાસ પ્રાગજી જિનની બાજુમાં દરિયાલાલ સ્કવેરમાં આવેલ માધવ સુઝુકી કાર્યરત છે. અત્યાર સુધીમાં હજારો મોરબીવાસીઓએ અહીંથી પોતાના મનપસંદ વાહન ખરીદી સંતોષકારક સેવા પણ પ્રાપ્ત કરી છે. જન્માષ્ટમી નિમિત્તે અહીં સ્પેશિયલ ઓફર્સ રાખવામાં આવી છે. આ ઓફર સાતમ અને આઠમ એટલે કે રવિવાર અને સોમવાર એમ બે દિવસ માટે રહેશે. જેમાં સુઝુકી એક્સેસ માત્ર રૂ. 14,999*ના ડાઉનપેમેન્ટ ઉપર મળશે. આ ઉપરાંત આપના મનગમતા કોઈ પણ સુઝુકી સ્કૂટર ઉપર એસેસરીઝ ફ્રીમાં આપવામાં આવશે. આ ઓફરનો લાભ લેવા આજે જ નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર અથવા નીચે આપેલી લિંક ઉપર વોટ્સએપ ઉપર ઓનલાઇન બુકિંગ કરાવો. જરૂરી ડોક્યુમેન્ટ : આધારકાર્ડ પાનકાર્ડ લાઇટબીલ બેંક પાસબુક બે ચેક મો.નં. : 6351899158 6351899163 7069076147 વોટ્સએપ : https://wa.me/message/BHP4NDCRJJ22K1