મોરબી : રામધન આશ્રમના શિષ્યા રતનબેન ગુરુ ભાવેશ્વરી મા દ્વારા જરૂરિયાતમંદને કીટ વિતરણ તેમજ નાના બાળકોને રમકડાં અર્પણ કરવામાં આવ્યા હતા. આ સેવાકાર્યમાં ભુદરભાઈ પટેલ, દિલીપભાઈ, દેવાભાઈ જોડાયા હતા. તેમ મુકેશભગતની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..