મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર બોની પાર્કમાં રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા જશુબેન ઉર્ફ જયોત્સના બેન મહેશભાઇ પાડલીયા (ઉ.વ.૫૭) નામના મહિલા રસોઈ બનાવતી વખતે દાઝી જતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..