મોરબી : મોરબી જિલ્લા ભાજપ સંગઠનની વિવિધ પાંખના નવા હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં મોરબી જિલ્લા ભાજપના પૂર્વ સેનિક અને વ્યાસાયિક સેલના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા ભાજપના વ્યાવસાયિક સેલના સંયોજક તરીકે પ્રગ્નેશભાઈ બેચરભાઈ પટેલ, સહ સંયોજક તરીકે હેમંતભાઈ હીરાભાઈ ફેફર અને સભ્યો તરીકે વિનોદભાઈ કેશવજીભાઈ ભાગીયા, ગુણવંતભાઈ બેચરભાઈ પંચોટીયા, નિખિલભાઈ ગણેશભાઈ ડાભી, વિજયભાઈ ધીરુભાઈ હૂંબલ, નીતિનભાઈ મહાદેવભાઈ પટેલ, પ્રદીપભાઈ કાંતિલાલ મહેતા, દીપકભાઈ અમરશીભાઈ અંદરપાની નિમણુંક કરવામાં આવી હતી. જ્યારે મોરબી જિલ્લા ભાજપના પૂર્વ સેનિક સેલના સંયોજક તરીકે જીવરાજભાઈ નરસીભાઈ મેદપરા, સહ સંયોજક તરીકે અશોકભાઈ મહેન્દ્રભાઈ ગરચર અને સભ્યો તરીકે કાનજીભાઈ માધાભાઈ ઠોરિયા, મહાદેવભાઈ અંબારામભાઈ ચીખલીયા, સુરેન્દ્રકુમાર જગજીવનદાસ બારેજીયા, પ્રેમજીભાઈ સુંદરજીભાઈ કગથરા, ધર્મેન્દ્રસિંહ લખુંભા રાણા, ખીમજીભાઈ ધનજીભાઈ નકુમ, મોહનભાઇ હકુભાઈ વિડજા, જયંતીલાલ જીવરાજભાઈ ડાભીની વરણી કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..