મોરબી : મોરબીના રાજપર ગામના નિવાસી ચંપાબેન મગનભાઈ દલસાણિયા (ઉ.વ.48) તે મગનભાઈ મેઘજીભાઈ દલસાણિયા ૯૪ર૯૦ ૯૭૭ર૮ ના પત્ની અને પ્રશાંત મગનભાઈ દલસાણિયા ૭પ૬૭૦ ૭૯૯૪૪ ના માતાનું તા.22 ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને તા.23 ને સોમવારે ટેલિફોનિક બેસણું રાખેલ છે. (મો.નં. અમરશીભાઈ મેઘજીભાઈ દલસાણિયા ૭૪૩૩૮ ૨૪૬રપ, વલ્લભભાઈ મેઘજીભાઈ દલસાણિયા ૯૭ર૬૭ ૭૩૭૦૩, જયેશભાઈ અમરશીભાઈ દલસાણિયા ૯૮૭૯૯ ૧૧૭૯૯) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..