40થી વધુ રાઈડ્સ, સ્વિમિંગ પુલ, ૩ મલ્ટીપ્લે સ્ટેશન, રાજસ્થાની ડાન્સ પાર્ટી, જાદુગર શો, લાઈવ ઓરર્કેસ્ટ્રા તેમજ બાળકો માટે ગેમ્સ સાથે સરપ્રાઇઝ ગીફ્ટ સહિતના અનેક આકર્ષણો મુનલાઇટ રેસ્ટોરન્ટમાં એકથી એક ચડિયાતી વાનગીનો ચટાકો, એક વખત અવશ્ય પધારો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે રક્ષાબંધનના પર્વને યાદગાર બનાવવા માટે ડ્રિમલેન્ડ રિસોર્ટ સજ્જ છે. અહીં રક્ષાબંધનની ખાસ ઓફર હેઠળ માત્ર રૂ. 299માં એન્ટ્રી સાથે અનલિમિટેડ ફૂડનો જલસો કરાવવામાં આવે છે. તો રક્ષાબંધનના તહેવાર ઉપર પરિવાર કે મિત્રો સાથે અહીં આવીને અનેરો આનંદ ઉઠાવો. મોરબીના ડ્રીમલેન્ડ રિસોર્ટમાં 40થી વધુ રાઈડ્સ, સ્વિમિંગ પુલ ૩ મલ્ટીપ્લે સ્ટેશન, રાજસ્થાની ડાન્સ પાર્ટી, જાદુગર શો, લાઈવ ઓરર્કેસ્ટ્રા તેમજ બાળકો માટે ગેમ્સ સાથે સરપ્રાઇઝ ગીફ્ટ સહિતના અનેક આકર્ષણો છે. ઉપરાંત અહીં મોરબીની સ્વાદપ્રિય જનતા માટે મુનલાઇટ રેસ્ટોરન્ટ છે. જેમાં પંજાબી,સાઉથ ઇન્ડિયન, કાઠીયાવાડી,ચાઈનીઝ, પીઝા, સેન્ડવીચ,પાણીપુરી,ભેળ અને ઘણી બધી વેરાયટી સાથે ફરાળી વાનગીઓ તેમજ આઈસ્ક્રીમ -કોલ્ડડ્રિંકસ પણ ઉપલબ્ધ છે. રક્ષાબંધન પર અહીં ખાસ ઓફર રાખવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 299માં ફનવર્ડમાં એન્ટ્રી સાથે અનલીમીટેડ ફુડની મજા માણવા મળશે. અનલિમિટેડ ફૂડના મેનુમાં ફુલ્લડ ટી/ કોફી, સ્વીટમાં ક્રીમ સોફ્ટી, પાંજબીમાં પનીર સબ્જી, વેજ સબ્જી, બટર રોટી, દાલ ફ્રાય જીરા રાઇસ, કાઠીયાવાડીમાં રસાવાળા બટેટા, રજવાડી ઠોકળી, રોટલા, ફુલકા રોટી, સાઉથ ઇન્ડિયનમાં ઇડલી, ઢોસા ( 3 પ્રકારના) સાંભાર, ચટની, ચાઈનીઝમાં વેજ મન્ચુરિયન, હક્કા નુડલ્સ ઉપરાંત સલાડ, ફ્રાઇમ્સ, ગોળ, બટર મિલ્ક, મિનરલ વોટર ઉપલબ્ધ છે. વધુમાં અહીં 400-500 માણસોની કેપેસિટી ધરાવતું અને 8000 સ્કવેર ફીટમાં પથરાયેલ વિશાળ પાર્ટી લૉન ગ્રાઉન્ડ છે. જેમાં બર્થ ડે પાર્ટી, વેલકમ અને કીટી પાર્ટી સેલિબ્રેટ થઈ શકે છે. અહીં વિશાળ પાર્કિંગની સુવિધા સાથે સિક્યુરિટી ગાર્ડની સુવિધા પણ છે. સાથે અહીં 3 સ્ટાર હોટલ બનાવવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. વધુ વિગત માટે મો.નં. 88588 00200 અથવા 87380 00200 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. ફેસબુક પેઈજ : https://www.facebook.com/Dreamland.fun.world/