મોરબી : મોરબીમાં સ્વ. કરશનભાઈ લખમણભાઈ ચૌહાણની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે આજે સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રકતદાન કેમ્પમાં 30 બોટલ રક્ત એકત્ર થયું હતું. હવે આ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં બ્લડ બેંક દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..