કલરની વિશાળ રેન્જ : ગુણવત્તા સાથે બેસ્ટ પ્રાઈઝની ગેરેન્ટી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની માર્કેટમાં હવે મોરબીનો પોતાનો 'પેઇન્ટમા' રંગ ધૂમ મચાવી રહ્યો છે. તો હવે તમે પણ ફેકટરી કે ઘરને 'પેઇન્ટમા' કલરથી કલરફુલ બનાવો. અહીં કલરની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. ઉપરાંત ગુણવત્તા સાથે બેસ્ટ પ્રાઈઝની ગેરેન્ટી પણ આપવામાં આવે છે. મોરબીમાં ઉમિયા સર્કલ ખાતે દ્વારકાધીશ કોમ્પલેક્ષમાં ' પેઇન્ટમા' કલરનો શોરૂમ કાર્યરત છે. જે પોતે જ છેલ્લા 15 વર્ષથી કલરનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીં ઇન્ટીરિયર પ્રાઈમર, એક્સટીરીયર પ્રાઈમર, ઇન્ટિરિયર એમલ્સન, એક્સટીરીયર એમલ્સન, ઓલ લકઝરી એમલ્સન પેઇન્ટ્સ, ઓલ ટાઈપ ડિઝાઇનર પેઇન્ટ્સ તેમજ ઓઇલ પેઇન્ટ્સની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. મોરબીની અનેક સિરામિક ઇન્ડસ્ટ્રીઝ, પોલીપેક ઇન્ડસ્ટ્રીઝ, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ અને એપાર્ટમેન્ટ 'પેઇન્ટમા'ના રંગે રંગાઈ ચુક્યા છે. 'પેઇન્ટમા' ખૂબ મોટો ગ્રાહક વર્ગ ધરાવે છે. તે અત્યાર સુધીમાં સૌનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યું છે. જો તમે પણ ઘર, દુકાન કે ફેકટરીને કલર કરાવવા ઇચ્છતા હોય તો એક વખત જરૂર 'પેઇન્ટમાં' કલરના શો રૂમની મુલાકાત લ્યો. વધુ વિગત માટે ભરતભાઈ ઘોડાસરા મો.નં.9601513524નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. 'પેઇન્ટમા' કલર ખજૂરભાઈને 2000 લીટર કલર આપી ગરીબોની વ્હારે આવ્યું ભયાનક તાઉતે વાવાઝોડાએ સર્જેલી તબાહી બાદ ખજૂરભાઈ ફેમ નીતિનભાઈ જાની અસરગ્રસ્તોની વ્હારે આવ્યા હતા. તેઓએ અનેક ગરીબ અસરગ્રસ્તોને નવા મકાન બનાવી આપ્યા હતા. આ વેળાએ 'પેઇન્ટમા' કલરે પણ પોતાના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ખજૂરભાઈને 2000 લીટર કલર આપ્યો હતો. આ કલર ખજૂરભાઈએ ગરીબોના ઘર બનાવી તેમાં ઉપયોગમાં લીધો હતો.