મોરબી : મગનભાઈ શામજીભાઈ કાવર (ઉ.વ. ૭૦), તે દેવજીભાઈ (૯૫૩૭૭ પ૬૬૧૬)ના પિતાશ્રી તેમજ મનસુખભાઈ (૯૮૯૮૩ ૩ર૯૭૮), રમેશભાઈ (૮૯૮૦૦ ૦૦૨૫૦)ના દાદા તા. ૧૭/૦૮/ર૦ર૧, ને મંગળવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.૨૦ ને શુક્રવારે ૪ થી ૬ સુધી અવધ-૪, શેરી નં -૭, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. સગાં સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશા પાઠવી શકશે. (મો.નં. કાવર નારાયણભાઈ જીવરાજભાઈ ૯૮૭૯૫ ૩૮૪ર૩, કાવર દલસુખભાઈ મગનભાઈ ૯૭ર૬૧ રર૦૬૬, કાવર જલપેન્દુભાઈ મગનભાઇ (૯૯૧૩૪ ૪૧૧૫૫) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..