મોરબી : મોરબી નિવાસી હર્ષદભાઈ (રાજુભાઈ ) બેચરભાઈ રૂપારેલ(ઉ.વ.57) તે સ્વ. બેચરભાઈ વેલજીભાઇના પુત્ર તથા સ્વ. અશોકભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, અરવિંદભાઈ તથા પ્રવીણભાઈના ભાઈ તેમજ સ્વ. નટવરભાઈ ભાઈચંદભાઈ ચતવાણી(રાજકોટ) ના જમાઈ અને જયેશભાઇ, કમલેશભાઈ, નયનભાઈ,ભાવિનભાઈ, કલ્પેશભાઈ,નિલેષભાઈના કાકા નું તા. 18 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. 20 ને શુક્રવારે સાંજે 4 થી 5 કલાકે લોહાણા બોર્ડિંગ, મોરબી ખાતે રાખેલ છે.