મોરબી : સત્કાર્યો માટે હમેશા કઈ કરવાની ભાવના ધરાવતા મોરબી વોડફોન સ્ટોરના માલિકને ત્યાં પુત્રરત્ન અવતરતા આ ખુશીમાં વેપારી પરિવાર દ્વારા મંદિરમાં પાણીના પરબ માટે 11 હજારની ધનરાશી અર્પણ કરી છે. મોરબી નગર પાલીકાના માજી પ્રમુખ દિનાબા અને રિટાયર્ડ ડેપ્યુટી એન્જીનયર જયવંતસિંહ જાડેજાના સુપુત્ર અભિજીતસિંહ જયવંતસિંહ જાડેજા (વોડાફોન સ્ટોર)ના ઘરે તારીખ 15 ઓગસ્ટના રોજ પુત્રનો જન્મ થતા પુત્રરત્નના વધામણાં કરવા જાડેજા પરિવાર દ્વારા સામાકાઠે ગુ.હા.બોર્ડમા આવેલ રામેશ્વર મંદિરમા પાણીના પરબ માટે રૂ.11,000ની ધનરાશી અર્પણ કરી વધુ એક સત્કાર્યમાં સહભાગી બન્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..