મોરબી : નર્મદાબેન નાગજીભાઈ રજોડીયા, તે ઇશ્વરભાઇ રજોડીયા (98795 82684)ના માતૃશ્રીનું 17/08/21 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુ તા.19/08/21 ના રોજ તેમના નિવાસ સ્થાને સાંજે ૪ થી ૬ વાગ્યે વાવડી રોડ ભક્તિનગર સોસાયટી ખાતે રાખેલ છે. (મો.નં. જય રજોડીયા - 82006 67707) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..