મોરબી : મૂળ ખાખરેચી અને હાલ મોરબી નિવાસી ઈશ્વરભાઇ ધનજીભાઇ કૈલા (ઉ.વ.56), તે ડો. સુનિલભાઇ ઇશ્વરભાઈ કૈલા (મો.૭૪૦૫૮ ૭૧૮૯૯), મયુર ઇશ્વરભાઇ કૈલા (મો.૮૧૪૦૦ ૩૩૩૯૦)ના પિતા તેમજ ગોરધનભાઇ ધનજીભાઈ કૈલા (મો.૯૦૯૯૦ ૨૦૧૦૦), ત્રિભોવનભાઇ ધનજીભાઇકૈલાભાઈ (મો.૯૮રપર ૬ર૧૩૪)ના ભાઈનું તા.૧૬/૦૮/૨૦૦૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૧૯/૦૮/૨૦૨૧ને ગુરૂવારે સવારે ૮થી ૧૦ કલાકે રાખેલ છે. ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..