સૌથી વિશ્વાસપાત્ર ગણાતા જવેલર્સમાં આભૂષણોનો ખજાનો : એક વખત મુલાકાત લેવા જેવી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : મોરબીના ગોલ્ડના સૌથી મોટા શો-રૂમ J.P. JEWELLERSમાં નીચા ભાવે શ્રેષ્ઠ સોનાના આભૂષણોનો ખજાનો છે. અહીં રિયલ ડાયમંડની મનમોહક જવેલરી પણ ઉપલબ્ધ છે. જેના ઉપર 0% ટકા મેકિંગ ચાર્જ લેવામાં આવે છે. મોરબીમાં નહેરુ ગેટ પાસે સોની બજારમાં J.P. JEWELLERS વર્ષોથી કાર્યરત છે. જેને અત્યાર સુધી ગ્રાહકોને સંતોષકારક જવેલરી અને સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. આ જવેલર્સમાં આભૂષણોનું ખૂબ મોટું કલેક્શન છે જેમાં જડતર, એન્ટીક, રિયલ ડાયમંડ, રિયલ પોલકી, સોરસકી, બેંગલ, ખાખો મોતી સહિતના કલેક્શનનો સમાવેશ થાય છે. અહીં 916 ગવર્મેન્ટ માન્ય HUID 22 કેરેટના તથા 18 કેરેટ ROSE GOLD સોનાની જવેલરી મળે છે. આ ઉપરાંત અહીં ગ્રાહક માટે ખાસ મજૂરીનો ભાવ પણ ઓછો રાખવામાં આવે છે. J.P. જવેલર્સ સરકાર માન્ય 916 BIS હોલમાર્ક ધરાવે છે. અહીંના આભૂષણોનું ક્લેકશન જોવા જેવું છે.જેમાં સતત અપડેશન પણ થતું રહે છે. તો એક વખત આ શો રૂમની મુલાકાત લઈને અહીંનું કલેક્શન જોવા મોરબીવાસીને અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે મો.નં. 9978946000 9898033685 અથવા 9825262837 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ફેસબુક લિંક https://www.facebook.com/JPJewellersMorbi/ ઇન્સ્ટાગ્રામ લિંક https://instagram.com/jp_jewellers_morbi?utm_medium=copy_link