વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા 7 વર્ષથી ફરાર આરોપી શિવાભાઈ કાનજીભાઈ ભાટી ઉ.વ. 32 રહે. વિશિપરા, ધમલપુર તા. વાંકાનેરવાળાને એસઓજીની ટીમે ચંદ્રપુર ગામના નાલા પાસેથી પકડી પાડ્યો છે. આ કામગીરીમાં એસઓજી સ્ટાફના હેડ કોન્સ. રસિકભાઈ કડીવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઈ જોગરાજીયા, શેખાભાઈ મોરી, મહવીરસિંહ પરમાર, કોન્સ. સતિષભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા, સંદીપભાઈ માવલા તતગ પ્રિયંકાબેન પૈજા રોકાયેલ હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..