મોરબી : મોરબીમાં ઇનહાઉસ ઇન્કોર્પોરેશન દ્વારા આગામી 75 માં સ્વતંત્રતા પર્વ 15 ઓગસ્ટના રોજ રવિવારે સવારે 8-30 થી 1-30 દરમિયાન ઇનહાઉસ ઇન્કોર્પોરેશન, ઈશાન સીરામીક ઝોન, શક્તિ ચેમ્બરની સામે લાલપર પાસે મોરબી-2 ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરિયાતમંદોની લોહીની ઉણપ પુરી કરવા લોકોને રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી છે. આ સ્વૈચ્છિક રક્તદાન શિબિરની વધુ માહિતી માટે મો.નંબર 90990 80195 ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..