મોરબી : મોરબી નિવાસી શોભનાબેન ભોગીલાલ બુધ્ધદેવ(ઉ.વ. 84) તે સ્વ. ભોગીલાલ ધનજીભાઈના પત્નિ કમલેશભાઈ(98255 29372), સંદીપભાઈ(98252 45649, વિરલભાઈ(98252 23172), પ્રીતિબેન જયેશકુમાર રૂપારેલિયા(92277 01930)ના માતા અને બીનાબેન(99796 74201), મીતાબેન(99092 33034), ભારતીબેન(84428 77777)ના સાસુનું તા. 12 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેનિફોનિક બેસણું તથા સાદડી તા. 13 ને શુક્રવારના સાંજે 4 થી 6 કલાકે, ફ્લેટ ન.502, પ્રમુખ હાઈટ્સ - 1, કાયાજી પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..