3 બીએચકે અને 4 બીએચકેના સુવિધાયુક્ત બાંધકામવાળા ફ્લેટ : યોગા હોલ, જિમ, થિએટર, સ્વીમીંગ પુલ, ગાર્ડન સહિતની અનેકવિધ સવલતો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અનેક મોરબીવાસીઓનું ઘરના સુંદર ઘરનું સ્વપ્ન સાકાર થવાનું છે. કારણકે શહેરમાં સૌપ્રથમ રેરા રજિસ્ટ્રેશન મુજબ પ્રાઈમ લોકેશનમાં સનફ્લોરા હાઇટ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં આધુનિક સુવિધા સાથે 102 ફ્લેટ છે. એક વખત અવશ્યપણે આ પ્રોજેકટ નિહાળી જુઓ. મોરબીના કેનાલ રોડ ઉપર અવની ચોકડી પાસે જય અંબેનગર પાછળ પ્રાઈમ લોકેશનમાં સનફ્લોરા હાઇટ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સોસાયટી રેરા રજિસ્ટ્રેશન મુજબની સૌપ્રથમ સોસાયટી છે. ઉપરાંત આ સોસાયટી નગરપાલિકાની ઓનલાઇન મંજૂરી મેળવનાર પણ પ્રથમ સોસાયટી છે. જેનું બાંધકામ રાજકોટ અને અમદાવાદની જેમ જ કરાયું છે. જેમાં સિનિયર સીટીઝન સીટીંગ એરિયા, લેન્ડરસ્કેપિંગ ગાર્ડન યોગા હોલ/ એરોબિક્સ હોલ, જીમનેશિયમ, સીસીટીવી કેમેરા, ઇન્ટરકોમ સિસ્ટમ, કલબ હાઉસ, થિયેટર વિથ ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ, ફ્રી કાર પાર્કિંગ, રીસેપ્શન એરિયા, ઇન્ડોર ગેમ ઝોન, ચિલ્ડ્રન પ્લે એરિયા,સ્વિમિંગપુલ એન્ડ પુલ સાઈડ ડેક, લેડીઝ /જેન્ટ્સ ચેન્જીંગ રૂમ, ટેરેસ કેફે સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં સિક્યુરિટી કેબિન, કમ્પાઉન્ડ, વાઇડ ડેકોરેટિવ એન્ટરન્સ ગેઇટ સહિતની સુવિધા પણ છે. અહીં 3 બીએચકે અને 4 બીએચકેના 102 ફ્લેટ છે. સનફ્લોરા હાઈટ શહેરના પ્રાઈમ લોકેશનમાં શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડતી સોસાયટી છે. તો એક વખત અવશ્ય મુલાકાત લ્યો. વધુ વિગત માટે મો.નં.8866664988 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.