આકર્ષક એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ XL 100 BS6 માત્ર રૂ. 49ના દૈનિક હપ્તે (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : સ્વાતંત્ર્ય પર્વના અવસરે મોરબીના જુના અને જાણીતા અવધ ટીવીએસ દ્વારા ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં ગ્રાહકોને વાહનની ખરીદી ઉપર રૂ. 5 હજાર સુધીનો મહત્તમ ફાયદો આપવામાં આવી રહ્યો છે. મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે આવેલ અવધ ટીવીએસ શોરૂમ દ્વારા સ્વાતંત્ર્ય પર્વના અવસરે ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર અનેકવિધ આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે જેમાં આઈ ટચ ટીવીએસ XL 100બીએસ 6 મોડેલમાં માત્ર રૂપિયા 49ના દૈનિક હપ્તાની આકર્ષક ઓફર ગ્રાહકને આપવામાં આવી છે. આ ઉપરાંત એક્સચેન્જ ઓફર અને 0 ટકા પ્રોસેસિંગ ચાર્જ સાથની ગ્રાહકોને ફાયદા કારક સ્કીમ આપવામાં આવી છે તેમજ અન્ય સ્કીમમાં 90 ટકા સુધી લોન ઓફર કરવામાં આવી છે તેમજ માનવંતા ગ્રાહકો માટે 6.99 ટકાના દરે લોન ઓફર પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રાહક કોઈ પણ કંપનીનું જૂનું વાહન લઈ આવે તો તેને આકર્ષક કિંમતે એક્સચેન્જ ઓફરનો લાભ આપવામાં આવશે. તો હવે રાહ શા માટે જોવાની ! આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો અવધ ટીવીએસ મોરબીમાં અને વસાવો મનગમતું બાઈક કે મોપેડ અને મેળવી લો આકર્ષક એક્સચેન્જ બોનસની સાથે અન્ય લાભ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો અવધ ટીવીએસ શોરૂમ, શનાળા રોડ, ભક્તિનગર સર્કલ પાસે, મોરબી વધુ વિગત માટે કોન્ટેક્ટ કરો મો. 97241 58909 અથવા 88496 02098.