મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે અને અડધું ચોમાસુ પૂરું થવા આવ્યું છતાં હજી વરસાદના એંધાણ દેખાતા નથી. ત્યારે છેલ્લા 3 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના માળીયા તાલુકામાં 5મીમી વરસાદ વરસ્યો હતો. જો કે, અન્ય તાલુકા કોરાધાકોળ રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..