મોરબી : મોરબીમાં ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા સદભાવના હોલ ખાતે આજે વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે 100 લોકોને પ્રથમ ડોઝ અને 50 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આમ આજે કુલ 150 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..