મોરબી : જેતપર નિવાસી મકવાણા જયાબેન મોહનભાઇ, તે મોહનભાઈના મકવાણાના પત્ની, રમેશભાઈ, સંજયભાઈ, જગદીશભાઈ, નરેશભાઈના માતા નિલેશ, કાર્તિક અને પૂજાના દાદીનું તા.10 ના રોજ અવસાન થયું છે. ઉતરક્રિયા તા.12 ના રોજ સવારે 9 વાગ્યે રાખ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..