દસ દિવસથી કોઈ નવો કેસ નહીં, આજે એક દર્દી સ્વસ્થ થતા હવે એક જ એક્ટિવ ઝીરો સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6502 કેસમાંથી 6161 સાજા થયા, જ્યારે અત્યાર સુધીમાં સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, કુલ એક્ટિવ કેસ 00 મોરબી : 09 ઓગસ્ટ, સોમવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 282 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે મોરબી જિલ્લા 30 જુલાઈ બાદ કોઈ નવો કેસ નોંધાયો નથી. તેમજ આજે એક દર્દી સારવારમાં હતો તે સ્વસ્થ થઈ જતા મોરબી જિલ્લો ફરી કોરોના મુક્ત થયો છે. સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 00 મોરબી ગ્રામ્ય : 00 વાંકાનેર સીટી : 00 વાંકાનેર ગ્રામ્ય : 00 હળવદ સીટી : 00 હળવદ ગ્રામ્ય : 00 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 00 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 00 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 01 વાંકાનેર તાલુકામાં : 00 હળવદ તાલુકામાં : 00 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 01 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 00 કુલ ડિસ્ચાર્જ કેસ : 6161 મૃત્યુઆંક : 87 (કોરોનાના કારણે) 254 (કોરોનાની સાથે અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 341 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 6502 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 312723 મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..