સિવીલ હોસ્પિટલમાંથી 25 તેમજ આંખની હોસ્પિટલમાંથી 09 સ્ટાફ નર્સની બદલી મોરબી : આરોગ્ય વિભાગ દ્વારા લાંબાસમય બાદ નર્સિંગ સ્ટાફની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જે અન્વયે મોરબી સિવિલના 25 અને આંખની હોસ્પિટલના 9 સ્ટાફ નર્સની બદલી થવા પામી છે. ગાંધીનગર તબીબી સેવા અધિક નિયામક દ્વારા રાજ્યના ૧૪૩૮થી વધુ નર્સિંગ સ્ટાફની બદલી કરવા આદેશ કર્યો છે. જે અન્વયે મોરબી જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વર્ગ-૩ના 25 અને આંખની હોસ્પિટલમાં ફરજ બજાવતા 9 નર્સિંગ સ્ટાફની બદલી થવા પામી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..