'આઝાદી કા અમૃત' મહોત્સવ અંતર્ગત યોજયેલ સ્પર્ધામાં પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું મોરબી : રાજ્ય કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધામાં મોરબીની દીકરીએ ત્રીજા ક્રમે આવી મોરબી અને પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ભૂમિકાબેન ભૂતે 'આઝાદી કા અમૃત' મહોત્સવ અન્વયે યોજાયેલ એથ્લેટીક્સ સ્પર્ધામાં 400 મીટર દોડમાં તૃતીય આવી સમગ્ર મોરબી જિલ્લાનું અને પોલીસ પરિવારનું ગૌરવ વધારતા ચોમેરથી શુભકામના મળી રહી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..