ટંકારા : મોરબી-રાજકોટ રોડ ઉપર ટંકારા નજીક ઘૃવનગર પાસે આજે ટ્રક અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત થયો હતો. વાહનો ઓવરટેક કરવાની.લ્હાયમાં આ અકસ્માતમાં થયો હોવાનું જાણવા મળે છે. જો કે આ અકસ્માતમાં કોઈને પણ જાનહાની ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ અકસ્માત થવાથી આ રોડ ઉપર થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..