મોરબી : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા આયોજિત ભાષા શિક્ષણ તાલીમ વર્ગ સફળતાપુર્વક સંપન્ન થયો હતો. મોરબીમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ પ્રેરિત બી.આર.સી. ભવન મોરબી દ્વારા સંચાલિત ધોરણ 3થી 5ના ભાષા શિક્ષણની પ્રારંભિક શિક્ષકોની ત્રિદિવસીય તાલીમ રામકૃષ્ણ તાલુકા શાળામાં યોજવામાં આવેલ છે. જેમાં મોરબી બી.આર.સી. કો. ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા દ્વારા તાલીમાર્થી શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડવા આવેલ અને તાલીમાર્થી શિક્ષકો દ્વારા મોરબી બી.આર.સી. ચિરાગભાઈ આદ્રોજાને પુસ્તક આપી આવકારેલ હતા. તાલીમમાં તજજ્ઞ અને વર્ગસંચાલક તરીકે નાની વાવડી સી.આર.સી. કો ઓર્ડીનેટર રમેશભાઇ કાલરીયા તથા રામકૃષ્ણ સી.આર.સી. કો ઓર્ડીનેટર રાકેશભાઈ કાંજીયા દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..