હળવદ : હળવદમાં પોલીસ દ્વારા વર્લી ફીચરનો જુગાર રમતા બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. હળવદ ટાઉનમાં મોચી બજાર ખાતે પોલીસને ઇમ્તીયાજભાઇ યુનીસભાઇ રાઠોડ અને ફયાઝભાઇ યાકુબભાઇ ભટ્ટી જાહેરમાં આંક ફરકનો વર્લી ફીચરનો જુગાર રોકડ રૂ. 3200 સાથે મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓની અટક કરી અને રોકડ જપ્ત કરી છે. તેમજ હળવદ પોલીસ મથકમાં આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..